Sureshbhai
Gorakhia
deactivated
અમારા પપ્પા સુરેશભાઇ ગોરખીયા કુટુંબપ્રેમીઓ, સમાજસેવા કરનારા, તેમજ ભગવાનના ભક્ત હતા. તે માત્ર અમારા પરિવાર માટે જ નહીં, પણ સમુદાય માટે પણ આધારસ્તંભ હતો. સુરેશભાઇએ એક પ્લેટફોર્મ શરૂ કર્યું જેનાથી કંસારા સમાજને એકઠા થવાની તક મળી. તે ઘણા લોકો માટે રોલ મોડેલ હતા. તેઓ એ સમાજ માટે જે કાંઈ નિસ્વાર્થ કર્યું એ એ બીજા માટે પ્રેરણા રુપ છે. તેઓ નો ઉમદા સ્વભાવ સદાહસમુખો ચહેરો યાદ રહેશે, અને અમે તેમની હાજરી અને માર્ગદર્શન ગુમાવીશું.
Our daddy, Sureshbhai Gorakhia was a family-loving, sociable man, as well as a devotee of Bhagawan. He was a pillar for not only our family, but for the community as well. Sureshbhai initiated a platform which provided opportunities for the Kansara community to come together. He was a role model for many. His dedication towards the community was admirable, and we will miss his presence and guidance.
More...
Less...